B.Com Course Details in Gujarati 2026 – Fees, Eligibility, Subjects & Career Guide
આપણે ઘણીવાર નાનપણમાં સાંભળતા હોઈએ છીએ કે “મોટા થઈને કોમર્સ કરવું છે” અથવા “બારમા પછી B.Com કરીશું”. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ B.Com એટલે શું ખરું? B.Com એટલે બેચલર ઓફ કોમર્સ, જે એક સ્નાતક પદવી (Undergraduate Degree) છે. જેમને ધંધો-વેપાર, હિસાબ-કિતાબ (એકાઉન્ટિંગ), અર્થશાસ્ત્ર, ટેક્સ અને મેનેજમેમેન્ટ જેવા વિષયોમાં રસ હોય એવા વિદ્યાર્થીઓ … Read more