GNM Course Full Details in Gujarati 2026: એડમિશન, ફી અને કરિયરની સંપૂર્ણ માહિતી

GNM Course Full Details in Gujarati

GNM Course Full Details in Gujarati: મેડિકલ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જ્યાં ક્યારેય મંદી આવતી નથી. લોકોની સેવા કરવાની સાથે સાથે એક સન્માનજનક અને સુરક્ષિત કરિયર બનાવવું હોય, તો નર્સિંગનો વ્યવસાય શ્રેષ્ઠ વિકલ્પ છે. મેડિકલ લાઈનમાં ડોક્ટર જેટલું જ મહત્વનું સ્થાન નર્સનું હોય છે, અને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટેનો સૌથી લોકપ્રિય કોર્સ એટલે GNM (General … Read more