માનવ કલ્યાણ યોજના, મળશે ₹5000 થી ₹25,000 સુધીની સહાય, જાણો કેવી રીતે ફોર્મ ભરવું – Manav Kalyan Yojana

Manav Kalyan Yojana

Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના આર્થિક રીતે પછાત વર્ગો અને નબળા વર્ગના લોકોને સ્વરોજગાર માટે જરૂરી સાધન-ઓજારો (ટૂલકિટ) વિનામૂલ્યે આપવાનો હેતુ ધરાવે છે. માનવ કલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે પછાત વર્ગોના લોકોને પુરતી આવક અને સ્વરોજગાર ઉભો કરવા માટે વ્યવસાય અનુરૂપ સાધનો/ઓજારો આપવા. આ યોજના … Read more