ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત, હવે ટ્રેક્ટર ખરીદવા માટે 50% સબસિડી મળશે – Tractor Sahay Yojana Gujarat
Tractor Sahay Yojana Gujarat: ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે, જેથી તેઓ ટ્રેક્ટર અને અદ્યતન ખેતીના સાધનો ખરીદી શકે. ઘણા ખેડૂતો નાણાકીય મુશ્કેલીઓને કારણે કુદરતી અથવા પરંપરાગત પદ્ધતિઓ પર આધાર રાખે છે, અને આ યોજના તેમને આધુનિક કૃષિ સાધનો મેળવવા માટે સક્ષમ બનાવે છે. આ પહેલનો લાભ મેળવવા માટે પાત્ર ખેડૂતો iKhedut પોર્ટલ … Read more